Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા ખાતે અખિલ ભારતીય એસ.સી./એસ.ટી./ઓ.બી.સી./લઘુમતિ હિતરક્ષક મંચ (સૂચિત)ની બેઠક યોજાઈ

અખિલ ભારતીય એસ.સી/એસ.ટી/ઓ.બી.સી/લઘુમતિ હિતરક્ષક મંચ (સૂચિત) મહેસાણાની જિલ્લા કક્ષાનું સંમેલન બોલાવવાની બેઠક સરકીટ હાઉસ મહેસાણા ખાતે તા.૦૫/૦૧/૨૦૧૯ને શનિવારનાં રોજ યોજાઈ ગઈ જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ભરત રાણાએ સંમેલન અંગે જુદા જુદા તાલુકાની જવાબદારી આપવાની કાયવાહી કરી હતી. અંતે સમૂહ નાસ્તા તથા ચા પાણી કરી સો છુટા પડ્યાં હતાં.

Related posts

चुनाव के लिए ७६ हजार से ज्यादा वीवीपेट मशीन आवंटित

aapnugujarat

લોક ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ

aapnugujarat

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 8 એપ્રિલે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1