Aapnu Gujarat
ગુજરાત

૧૧ ગોળ વણકર સમાજ દ્વારા એલઆરડી પરીક્ષા આપવા આવેલાં પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

તા.૦૬/૦૧/૨૦૧૯નાં રોજ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાર્થીઓ માટે જેમની પરીક્ષા મહેસાણા આજુબાજુ અનુસૂચિત જાતિ તાલુકા કેન્દ્રો પર છે તેવા ભાઈઓ તથા બહેનો માટે રાત્રિ રોકાણ અને સવારે ચા નાસ્તાની વ્યવસ્થા ૧૧ ગોળ વણકર સમાજ શૈક્ષણિક સંકુલ અમૃત વિલા રેસીડેન્સી તાવડીયા રોડ મહેસાણા ખાતે તા.૦૫/૦૧/૨૦૧૯નાં દિવસે પ્રમુખ અમૃત એસ. પરમાર તથા સમાગમ સમાજનાં તંત્રી ભીખાભાઈ મકવાણાનાં સહયોગથી રાખવામાં આવેલ હતો. તમામ પરીક્ષાર્થીઓને ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં કેલેન્ડરથી સન્માનવામાં આવ્યાં હતાં. પી.એસ.આઈ. કાંતિલાલ દ્વારા સમજુતી આપી હતી, રાવત સમાજનાં કાયકરો દ્વારા સેવાની મદદ પણ કરવામાં આપી હતી.

Related posts

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મહિલાઓને આર્થિક રીતે પગભર કરતો પ્રોજેકટ એટલે ‘‘પિન્ક ઓટો રીક્ષા પ્રોજેકટ’’

aapnugujarat

હવે રેશનિંગ દુકાનવાળા લડાયક : સરકાર માંગણી ન સ્વીકારે તો પહેલીથી હડતાળ માટે ધમકી

aapnugujarat

મા બહુચરાજીને અર્પણ થયેલા ફૂલોમાંથી બનશે ખાતર, ખેતરમાં પાકશે સોનારૂપી પાક!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1