Aapnu Gujarat
મનોરંજન

સુમોના ચક્રવર્તીની ચામડી બળી ગઈ..!!

કપિલ શર્માના કોમેડી શોમાં પત્નીનો રોલ કરનાર સુમોના ચક્રવર્તી સાથે ગજબની ઘટના બની છે. તેણે ેંહ્વિટ્ઠહઝ્રઙ્મટ્ઠની ખરાબ સર્વિસને લઈને એક પોસ્ટ કરી છે. હકીકતમાં, સુમોનાએ હોલિડે પર જતા પહેલા આ વેબસાઈટ પર સર્વિસ બુક કરાવી હતી. પંરતુ તેની વેક્સિંગ ખરાબ થઈ ગઈ હતી. જેને કારણે તેની સ્કીન બળી ગઈ હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેક્સિંગના સાઈડ ઈફેક્ટ્‌સની તસવીરો પોસ્ટ કરી છે, તેની સાથે જ ખરાબ સર્વિસ વિશે લાંબો મેસેજ પણ લખ્યો છે.
સુમોનાએ લખ્યું છે કે, હવે તે આ સાઈટ પરથી કોઈ સર્વિસ નહિ લે. મને મારા રેગ્યુલર સલૂનમાંથી એપોઈન્ટમેન્ટ ન મળતા મેં આ સાઈટ પર વેક્સિંગ સર્વિસ બૂક કરાવી હતી. પંરતુ તેમની ઘટિયા સર્વિસને કારણે મારી સ્કીન પર રેશેસ આવી ગયા છે, અને તે બળી ગઈ છે. રજા પર જઈને એન્જોય કરવાને બદલે મારે સૂર્યથી સ્કીનની બચાવીને વારંવાર એલોવેરા જેલ લગાવવી પડી રહી છે.
સુમોનાએ આ પોસ્ટની સાથે તસવીરો પણ શેર કરી છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે, વેક્સિંગથી તેની સ્કીનને કેટલુ નુકશાન પહોંચ્યું છે.

Related posts

कास्टिंग काउच का सामना नहीं किया है : सनी लियोन

aapnugujarat

એકતા કપૂર સરોગસીથી માતા બની

aapnugujarat

મલાઈકાએ અર્જુન કપૂરને I LOVE YOU કહ્યું

editor

Leave a Comment

UA-96247877-1