Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકાએ બ્રેકઅપ પછી બૉયફ્રેન્ડને કિસકરી

પ્રિયંકા ચોપરા એ એક્ટ્રેસમાંથી એક છે જે બોલ્ડ રીતે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરે છે. પ્રિયંકાએ અગાઉ પોતાની સેક્સ લાઈફ સાથે જોડાયેલા સવાલોના કોઈ ખચકાટ વગર જવાબ આપ્યો છે.
પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ૩૬ વર્ષની થઈ ગઈ છે. પ્રિયંકાએ પોતાની પર્સનલ લાઈફ અંગે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં સેક્સ રિલેટેડ સિક્રેટ્‌સ શેર કર્યા છે. સામાન્ય રીતે કરણ તેના શો પર આવનારા તમામ ગેસ્ટ્‌સને આ સવાલ કરે છે.
કરણે પ્રિયંકાને તેની સેક્સ લાઇફને લઇને સવાલ કરતા પૂછ્યુ કે, શું તે ક્યારે લાઇટ ઑન કરીને સેક્સ કર્યુ છે? શું ફોન સેક્સ કર્યું છે? શું બ્રેકઅપ પછી બૉયફ્રેન્ડને કિસ કરી છે? શું બાથરૂમમાં કોઇની સાથે શાવર લીધો છે?
આ તમામ સવાલોના જવાબ પ્રિયંકાએ હામાં આપ્યો, જેના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રિયંકા ફોન સેક્સ કર્યુ છે અને કોઇની સાથે બાથરૂમમાં શાવર પણ લીધું છે. પ્રિયંકાના આ જવાબ સાંભળીને કરણ જોહર પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો.
જોકે આ તમામ સવાલોના જવાબ આપતા પ્રિયંકાએ કહ્યુ કે, ’’આ શો મારી મા ના જુઓ તો સારું.’’

Related posts

સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે

aapnugujarat

तोमर ने खाद्य प्रसंस्कणरण उद्योग मंत्रालय की जिम्मेदारी संभाली

editor

કરીના ‘દબંગ- ૩’માં આઇટમ સોંગ નહીં કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1