Aapnu Gujarat
બ્લોગ

સાલું જબરું ખાતું છે મોદી સાહેબનું

1. આખા દેશ નો વહીવટ કરવાનો.
2. દરેક રાજ્ય મા ચૂંટણી ની રેલીઓ ચાલુ હોય
3. વિદેશ પ્રવાસ ચાલુ જ હોય
4. રોજ નવા મુદ્દા પર
….લોકસભા અને વિધાન સભામાં રણનીતી નક્કી કરવાની.
5. બજેટની માથાકૂટ હોય
6. દરેક રાજ્યના રિપોર્ટ
7. આંતરીક વિરોધ , પક્ષની અંદરનો વિરોધ…
…. બઘા પર કાબુ રાખવાનો.
8. સરકારી અઘિકારી, વિચિત્ર નેતાઓ અને પોલીસ ખાતા…
… પર કાબૂ રાખી કામ કરાવાનું.
9. સુપ્રીમ કે હાઈકોર્ટનું લફડુ ચાલુ જ પડયુ હોય ….અને ..
10. પેલો કેજરીવાલ અને રાહુલ…
…રોજ સામે ઊભાં ને ઊભા જ હોય.
.
… તોય મોદી સાહેબ ક્યારેય… – –
– મગજ નથી બગાડતા,
– બીમાર પડી ને રજા નથી લેતા ,… કે..
– કોઈ કામ બીજા ને નથી સોંપતા.


રોજ નવા …
– સેટીંગ કરવાના,
– યોગ હોય કે
– વાઈબ્રન્ટ રેલી હોય કે
– રેડિયો, પેપર હોય કે ટીવી…

રાહુલ વારંવાર વેકેશન પર
સોનિયા વારંવાર અમેરીકન હોસ્પિટલ
લાલુ વારંવાર જેલ

365 દિવસ નોન સ્ટોપ મોદી સાહેબ…
?.. ઊભા ને ઊભા જ હોય.. ?
.
✋ ગમે એટલો મોટો વિરોધી હશે…
… એને પણ એ માનવું તો પડશે જ કે…
ગજબ ની શક્તિ મોદી પાસે છે
ભગવાન ને નિત્ય પ્રાર્થના એમના કુશળ સ્વાસ્થ માટે અને શક્તિ માટે…!!
ભારત માતા કી જય
હું છું ગુજરાત, હું છું વિકાસ, હું છું ભારત, હું છું જન જન ની આવાજ
મિત્રો સમજાય તો સેર કરજો…!!

મારા થી નારાજ છો તો,
મોઢૂ ફેરવજો,
પડખૂ ફેરવજો પણ.

કોંગ્રેસને મત દઇ ભારતની પથારી*
ના ફેરવતા…

Related posts

ગુજરાતમાં ૧૯૬૨થી ૨૦૧૪ સુધીની લોકસભા ચૂંટણીમાં ઉપસેલી રાજકીય તાસિરની તસવીર

aapnugujarat

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસ મુક્ત ભારતનો નારો ગુંજશે

aapnugujarat

શ્રી ગણેશજીનો પ્રાગટય મહોત્સવ શ્રી ગણેશ ચતુર્થી

editor

Leave a Comment

UA-96247877-1