Aapnu Gujarat
મનોરંજન

મૌની રોય ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર

મૌની રોય હાલમાં ગોલ્ડ ફિલ્મને લઇને ખુબ વ્યસ્ત છે. આ ફિલ્મ હાથ લાગતા ખુબસુરત મૌની રોય ખુબ આશાવાદી છે. મૌની રોયને બીજી કેટલીક ફિલ્મો પણ હાથ લાગી છે. તે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. આ ફિલ્મ ૧૫મી ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે રજૂ કરાશે. અક્ષય કુમારે ફિલ્મના સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મમાં તે હોકી ખેલાડી તરીકેની ભૂમિકા અદા કરી રહ્યો નથી. હોકી ખેલાડીની ભૂમિકાની તૈયારી અંગે પુછવામાં આવતા અક્ષય કુમારે કહ્યુ હતુ કે મિડિયા પાસ કોઇ માહિતી આવી રહી છે. તે ફિલ્મમાં હોકી ખેલાડીની ભૂમિકામાં નથી. પોતાની આ ફિલ્મના પ્રથમ લુકને સોશિયલ મિડિયા પર રજૂ કરતા અક્ષય કુમારે કહ્યુ છે ક તેઓ એક નવા સફરની શરૂઆત કરવા જઇ રહ્યા છે. લક્ષ્ય ગોલ્ડથી ઓછા તરીકે નથી. ગોલ્ડ ફિલ્મ હોકી ખેલાડી બલબીરસિંહના જીવન પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને હાલમાં ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાની પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કૃણાલ કપુર, અમિત સાઘ અને ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મોની રોય નજરે પડનાર છે. ફિલ્મને લઇને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. અક્ષય કુમારને બોલિવુડમાં સુપરસ્ટાર કલાકાર તરીકે ગણવામાં આવે છે. અક્ષય કુમાર હાલમાં જોલી એલએલબી અને રૂસ્તમ ફિલ્મમાં નજરે પડ્યો હતો. ટોઇલેટ એક પ્રેમ કથા પણ તેની સારી રહી હતી. બન્ને ફિલ્મોમાં ચાહકોએ તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. હજુ તેની પાસે મોટા બજેટની કેટલીક ફિલ્મો રહેલી છે. અક્ષય કુમારે પોતાની કેરિયરમાં મોટા ભાગે એક્શન અન કોમેડી ફિલ્મમાં ભૂમિકા અદા કરી છે. હોકી પર આધારિત ફિલ્મને લઇને ખુશ છે

Related posts

અથિયા લાંબી ઈનિંગ્સ રમવા માટે ઇચ્છુક બની

aapnugujarat

રણબીર તેમજ આલિયાની ફિલ્મમાં મૌની વિલન હશે

aapnugujarat

अमर कौशिक संग काम करना चाहता हूं : वरुण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1