Aapnu Gujarat
બિઝનેસ

એપ્રિલથી બાઇક અને સ્કૂટરની કિંમતો વધશે

હિરોમોટો કોર્પ, હોન્ડા, યામાહા, બજાજ, સુઝુકી, રોયલ એન્ડફિલ્ડ જેવી ટુ વ્હીલર કંપનીઓ એપ્રિલ ૨૦૧૮થી કિંમતોમાં વધારો કરવા જઇ રહી છે. સરકાર ટુ વ્હીલર્સમાં સીબીએસ કોમ્બી બ્રેકિંગ સિસ્ટમને અમલી કરવા જઇ રહી છે. આ નિયમ ૧૨૫ સીસીથી ઓછા એન્જિનવાળી બાઇક ઉપર લાગૂ થશે. આની સાથે સાથે ૧૨૫ સીસી એન્જિનથી વધુવાળી બાઇકમાં એબીએસ આપવાની ફરજ પડશે. આ નિયમ ૩૧મી માર્ચ ૨૦૧૮ બાદ લોંચ થનાર ટુ વ્હીલર્સ પર લાગૂ થશે. આ નવા નિયમો લાગૂ થતાં ટુ વ્હીલર્સની કિંમતોમાં વધારો છે. ૧૦૦૦૦થી ૨૦૦૦૦ સુધી કિંમતો વધવાના સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

સુરતના હીરાની ચમક ઝાંખી પડશે તેવા એંધાણ શરૂ

aapnugujarat

आज से शुरू हुई इंडिगो की समर सेल, मात्र 999 रुपए में कर सकते हैं सफर

aapnugujarat

Jio-एयरटेल-वोडाफोन के रिचार्ज प्लान होने जा रहे हैं महंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1