Aapnu Gujarat
મનોરંજન

મિથુનના પુત્ર મહાઅક્ષય ની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા

મિથુન ચક્રવર્તી પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી હાલમાં સોશિયલ મિડિયા પર એક એક લોકપ્રિય પોર્ન સ્ટાર સાથે નજરે પડ્યા બાદ તેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. ફોટોમાં તે લોકપ્રિય પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે નજરે પડી રહ્યો છે. મહાઅક્ષયએ કેડન ક્રોશને મળ્યા બાદ પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. મિમોહે લખ્યુ છે કે તે ખુબસુરત અને વિનમ્ર કેડન ક્રોસને મળીને ભારે ખુશ છે. મહાઅક્ષયને મિમોહ તરીકે પણ ચાહકો ઓળખે છે. તે કેટલીક ફિલ્મોમાં પણ ભૂમિકા અદા કરી ચુક્યો છે. જો કે તે બોલિવુડમાં બિલુકલ સફળ રહ્યો હતો. તેની કેરિયર ફિલ્મમાં આગળ વધી શકી નથી. તે હાલમાં લોસએન્જલસમાં રજા ગાળી રહ્યો છે. મિમોહ છેલ્લે વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ઇશ્કેદારિયામાં નજર પડ્યો હતો. બોલિવુડમાં તેને ઓળખ વ્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ આઇ હોન્ટેડ મારફતે મળી હતી. જો કે તે લાંબા સમયથી હવે ફિલ્મોથી દુર છે. જ્યારે મિથુન હજુ પણ સક્રિય સ્ટાર તરીકે છે. એક સમય ંમિથુન બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે હતો. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફસ પર સફળ સાબિત થઇ રહી હતી. બીજી બાજુ ખુબ જ લોકપ્રિય થયેલી ચર્ચાસ્પદ પોર્ન સ્ટાર કેડન ક્રોસના ચાહકો માત્ર ભારતમાં જ નહી બલ્કે વિશ્વના અન્ય દેશોમાં પણ છે. તે અનેક પોર્ન ફિલ્મોમાં કામ કરી ચુકી છે. મિમોહની સાથે ગાળેલા સમયના સંબંધમાં કેડન ક્રોશે હજુ કોઇ વાત કરી નથી. પરંતુ આગામી દિવસોમાં બોલિવુડમાં કેટલાક કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. મિથુન હાલમાં પણ એક કોમેડી શોમાં જજ તરીકેની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે.

Related posts

किसानों के पक्ष मेंरोहित शर्मा ने किया ट्वीट, कंगना बोलीं – धोबी का कुत्ता ना घर का ना घाट का

editor

સેક્સ સિમ્બોલ રહેવા ગૌહર ઇચ્છુક

aapnugujarat

હું હેરાફેરી-૩માં કામ નથી કરી રહ્યો : અક્ષય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1