Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરમાં હથિયારબંધી

આગામી તહેવારોની ઉજવણી તેમજ વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનરશ્રીએ કાયદાની લાગુ પડતી જોગવાઇઓ હેઠળ જાહેરનામુ બહાર પાડ્યુ છે. તેના દ્વારા તેમની હકુમત હેઠળના વડોદરા શહેરના સમગ્ર વિસ્તારમાં તા.૨૯/૦૯/૨૦૧૭ થી તા.૧૩/૧૦/૨૦૧૭ સુધી હથિયારબંધી સહ પ્રતિબંધક આદેશોનો અમલ જાહેર કરવામાં આવ્યો છે. તેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

ખેડબ્રહ્મામાંથી બાઈક ચોર ઝડપાયો

editor

करजण उपचुनाव, पैसा बांटते हुए कांग्रेसी कार्यकर्ता गिरफ्तार

editor

‘સંવિધાનથી મળેલા સમાનતાના અધિકારોનું સૌ કોઇએ સન્માન કરવું જોઇએ’ :પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1