Aapnu Gujarat
ગુજરાત

વાસણા રોડ પર કાર પલટી ગયા બાદ આગ, ચાલક સહિત બેનો બચાવ

વાસણા રોડ પર જકાતનાકા પાસે સવારે પરોઢિયે ચારેક વાગે એક કાર સળગતી હોવાથી એક રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં મોટાભાગની કાર ખાક થઈ ગઈ હતી બનાવ અંગે પ્રાથમિક તબક્કે એવી વિગતો જાણવા મળી હતી કે, આગ લાગતાં પહેલા કાર બે થી ત્રણ વાર પલ્ટી હતી, તેમજ કારમાં ચાલક સહિત બે વ્યક્તિ હતી.પરંતુ સ્થળ ઉપર કોઈ વ્યક્તિ હાજર મળી આવી ન હતી. ગોત્રી પોલીસ પણ આવી ગઈ હતી અને બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

Related posts

વડોદરા જિલ્લાનો ૬૮મો વન મહોત્સવ ઉજવાશે

aapnugujarat

કડીમાં વરઘોડો કાઢવા બદલ દલિતોનો સામાજિક બહિષ્કાર

aapnugujarat

गुजरात चुनाव : कांग्रेस के दो-तिहाई विधायक नए है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1