Aapnu Gujarat
Uncategorized

કોરોનાના વધતા જતા કેસને લઈ ધારાસભ્ય લલિત વસોયા એ સરકાર પર સાધ્યું નિશાન

હાલ દેશમાં કોરોના મહામારી યથાવત જોવા મળી રહી છે. ત્યારે ઉપલેટા પંથકમાં પણ કોરોનાના કેસોમાં  વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઈ ધારાસભ્ય લલિત વસોયા એ સરકાર પર સાધ્યું નિશાન છે. હાલ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે કાર્યરત RTPCR લેબમાં કોરોનાના રિપોર્ટ ચાર થી પાંચ દિવસે આવતા હોવાનો તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ RTPCR લેબ શોભાના ગાઠિયા સમાન હોય તેવું લાગી રહ્યુ છે. પૂરતો સ્ટાફ સરકાર તરફ થી ફાળવવામાં ના આવતા દર્દીઓને રિપોર્ટ માટે ચાર થી પાંચ દિવસ રાહ જોવી પડે છે જેને લઈલલિત વસોયા એ જિલ્લા આરોગ્ય અધિકારીને ગઈ કાલે પત્ર લખી અને લેબ માટે પૂરતો સ્ટાફ તાત્કાલિક ફાળવવામાં આવે  તેવી માંગ કરી.

Related posts

नवंबर में पैसेंजर व्हीकल्स की थोक बिक्री 13% बढ़ी

editor

Dt. ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ #ઇન્ટરનેશનલ #વિશ્વ #મહિલા #દિવસ ના રોજ ઝરિયાં – એ – દુઆ , એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને વેજલપુર પોલીસ સ્ટેશન ની ” સી ” ટીમ , 181 મહિલા હેલ્પલાઇન , નારી અદાલત ના સહયોગથી વેજલપુર વિસ્તારમાં મહિલા સશક્તિકરણ ની માહિતી અને વિવિધ યોજનાઓ ની મહિલા ઓને માહિતી આપવામાં આવી ….

aapnugujarat

હિંમતનગરમાં ફરી હિંસા : પોલીસે છોડયા ટીયર ગેસના સેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1