Aapnu Gujarat

Month : April 2024

રાષ્ટ્રીય

ગ્વાલિયરમાં લવ જેહાદનો શિકાર બની હિન્દુ છોકરી

aapnugujarat
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લવ જેહાદ સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. અહીં એક ચોક્કસ સમુદાયના યુવકે ૩ વર્ષ સુધી એક યુવતીનું શારીરિક શોષણ કર્યું અને નિર્દયતાથી માર પણ માર્યો. યુવતીનો આરોપ છે કે આરોપીઓએ તેનો ધર્મ પરિવર્તન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે તે ત્રાસ સહન ન કરી શકી તો......
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા જયારે દિલ્હીથી ઝારખંડ સુધી અત્યંત ગરમી

aapnugujarat
દેશના મેદાની પ્રદેશોમાં અત્યંત ગરમી પડી રહી છે તો પહાડો પર હજુ પણ ઠંડક છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. બધા પર્વતો બરફથી ઢંકાયેલા છે અને ઘરો પણ બરફથી ઢંકાયેલા છે. ત્યારે બિહારમાં હવામાન વિભાગે એલર્ટ......
રાષ્ટ્રીય

દ.ભારતમાં પણ જળસંકટની સ્થિતિ, જળાશયોમાં ફક્ત ૧૭% જ પાણી

aapnugujarat
ઉનાળાનો પ્રારંભ થવાની સાથે દક્ષિણ ભારતમાં ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં જળભંડારણની ક્ષમતા લગભગ ૧૭ ટકા છે. કેન્દ્રીય જળ પંચેજણાવ્યું હતું કે દક્ષિણમાં ૪૨ જળાશયમાં કુલ સંગ્રહ ક્ષમતા ૫૩.૩૩૪ બીસીએમ (અબજ ઘનમીટર) છેે, પણ નવા અહેવાલ હેઠળ આ વખતે જળાશયોમાં ઉપલબ્ધ કુલ પાણી ૮.૮૬૫ બીસીએમ છે, જે......
રાષ્ટ્રીય

ભાજપ સરકારે યુવાઓની આશા પર પાણી ફેરવ્યું : AKHILESH YADAV

aapnugujarat
ઉત્તરપ્રદેશમાં પણ લોકસભા ચૂંટણીને લઈને રંગ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ચૂંટણી મેદાને પ્રચાર કરવા ઉતરી આવ્યા હતા. ઉત્તરપ્રદેશના પ્રાચીન શહેર સંભલમાં એક રેલીને સંબોધતા અખિલેશ યાદવે ભાજપ પર સીધા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે......
રાષ્ટ્રીય

ઉન્નાવમાં ટ્રકે બસને મારી ટક્કર : આઠના મોત, ૨૦ ઈજાગ્રસ્ત

aapnugujarat
ઉત્તર પ્રદેશના ઉન્નાવ-હરદોઈ પર એક ફુલ સ્પીડે આવેલી ટ્રકે મીની બસને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં બે મહિલાઓ સહિત આઠ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા ૨૦ લોકોને તુરંત હોસ્પિટલ ખસેડાયા છે. મળતા અહેવાલો મુજબ ટ્રકે બસને જમણી બાજુએ ટક્કર માર્યા બાદ બસના એક તરફની ચીથરા......
ગુજરાત

રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા : હર્ષ સંઘવી

aapnugujarat
રૂપાલા છેલ્લા કેટલાક સમયથી તેમને કરેલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઇને વિવાદોથી ઘેરાયેલા છે. તેમણે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી રહી છે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો......
ગુજરાત

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ

aapnugujarat
પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી જામનગર, ભાવનગર, રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ભાવનગર શહેરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાસે પહોંચીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચાર કર્યા હતા. જો કે એક સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપના......
ગુજરાત

કોંગ્રેસની સરકાર બનશે તો પ્રફુલ પટેલને બે મિનિટમાં હટાવીશું : RAHUL GANDHI

aapnugujarat
રાહુલ ગાંધી આજે સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. દમણની સભામાં રાહુલ ગાંધીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફૂલ, ભાજપ અને ઇજીજી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પ્રફૂલ પટેલને એડમિનિસ્ટ્રેટર નહીં પણ રાજા ગણાવ્યા હતા. સાથે કહ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકાર આવશે એટલે તેને બે મિનિટમાં જ અહીંથી આઉટ કરી દેવાશે.......
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડામાં વૈશાખીની ઉજવણીઃ ટ્રુડોની હાજરીમાં ખાલિસ્તાન તરફી નારા પોકારાયા

aapnugujarat
કેનેડામાં રવિવારે ટોરંટો ખાતે ખાલસા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન ખાલિસ્તાન તરફી નારા પોકારવામાં આવ્યા હતા. ખાલિસ્તાનના મુદ્દે તાજેતરમાં ભારત અને કેનેડા વચ્ચે વિવાદ થયો છે. ભારતે કેનેડા પર ખાલિસ્તાન તરફી તત્ત્વોને શરણ આપવાનો આરોપ મૂક્યો છે. આ કાર્યક્રમમાં......
ગુજરાત

એક સભ્યના વિરોધને કારણે સોસાયટીનું રિડેવલપમેન્ટ ના અટકી શકે : GUJARAT HIGH COURT

aapnugujarat
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણેક વર્ષથી જૂના અપાર્ટમેન્ટ્સના રિડેવલપમેન્ટનો મોટાપાયે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે વધુ એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે કોઈ સોસાયટીનો એકમાત્ર સભ્ય જો વિરોધમાં હોય તો તેને કારણે રિડેવલપમેન્ટ અટકાવી ના શકાય. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર હાઈકોર્ટે તાજેતરમાં જ આ ચુકાદો......
UA-96247877-1