Aapnu Gujarat
મનોરંજન

‘રમણ ભમણ’ ફેઈમ ગુજરાતી સિંગર બેચર ઠાકોરની ‘આપણું ગુજરાત’ સાથે શુભેચ્છા મુલાકાત

‘આપણું ગુજરાત’ યુ ટ્યુબ ચૅનલના વરિષ્ઠ પત્રકાર મહેશ આસોડીયાએ ‘જીંદગી કરી મારી રમણ ભમ’ ફેઈમ ઉભરતા ગુજરાતી સિંગર બેચર ઠાકોરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ ગીતે સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી દીધી છે. ગીતનું રેકોર્ડિંગ જય ભવાની સ્ટુડિયોમાં કરાયું છે. આ ગીતને સુપર ડુપર હિટ બનાવવા પાછળ લેખક બળદેવસિંહ ચૌહાણ, હર્ષદભાઈ, વિજયભાઈ મ્યુઝિક રેકોર્ડિંગ જયભવાની શેરથા સ્ટુડિયોનો સિંહ ફાળો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવે બેચર ઠાકોર ‘રમણ ભમણ’ નામથી ઓળખાવા લાગ્યા છે અને આ ગીત ૩ કરોડથી પણ વધુ લોકોએ સાંભળ્યું છે. બેચર ઠાકોરે આગામી સમયમાં ‘જીંદગી કરી મારી રમણ ભમણ’ ભાગ – ૨ લઈને આવશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

अक्षय कुमार को अयोध्या में ‘रामसेतु’ की शूटिंग करने की अनुमति मिली

editor

निक प्रियंका के ‘टेक्स्ट फॉर यू’ में कैमियो के रूप में आएंगे नजर

editor

ચશ્મે બદ્દુરની સિક્વલમાં ફાતિમા સના શેખ દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1