Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ગરીબ બાળકોને બિસ્કિટનું વિતરણ કરાયું

આજરોજ પોલીસ સમન્વયના પંકજ પંચાલ (જય માડી), એપિક ફાઉન્ડેશનના પ્રમુખ મિલન વાઘેલા, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ વેગડા, સામાજિક કાર્યકર વર્ષાબેન,વિજયભાઈ, અનસૂયા બહેન દ્વારા અમદાવાદ વિસ્તારનાં વિવિધ સ્લમ વિસ્તારમાં નાના બાળકોને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

સીનીયર સિટીઝન્સ પ્રવાસી જુથો બનાવીને શ્રવણ તીર્થ યોજના હેઠળ યાત્રા કરવાનો ધર્મ લાભ મેળવે : ખેલ રાજ્યમંત્રી

aapnugujarat

હિંમતનગરની માં ગાયનેક હોસ્પિટલ વિરુદ્ધ સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર સોંપ્યુ

editor

પાવીજેતપુર ડેપ્યુટી સરપંચ તરીકે ઈકબાલ રેન્જરની વરણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1