Aapnu Gujarat
ગુજરાત

ઓબીસી, એસટી, એસસી એકતા મંચ દ્વારા કડી મામલતદારને આવેદનપત્ર સોંપાયુ

કડીમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેના અને ઓ.બી.સી., એસ.ટી., એસ.સી. એકતા મંચ દ્વારા એલ.આર.ડી.ની ભરતી પ્રક્રિયામાં પછાત વર્ગની મહિલા ઉમેદવારોને અન્યાય થયો છે જેનો ન્યાય મેળવવા માટે કડી મામલતદાર ગોસ્વામીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. ઓ.બી.સી., એસ.ટી., એસ.સી. એકતા મંચના આગેવાન રાજુઠાકોરે જણાવ્યું કે એલ.આર.ડી.ભરતી પ્રક્રિયામાં થયેલ ગેરબંધારણીય ઠરાવને દૂર કરી સરકાર દ્વારા ઓ.બી.સી., એસ.ટી., એસ.સી. વર્ગની મહિલાઓને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અને નિયામક મંડળના સભ્યોનો સન્માન સમારોહ

editor

ગરબાડા LOVW JIHAD કેસ : મુસ્લિમ યુવક – હિંદુ યુવતી દિલ્હીથી પકડાયા

aapnugujarat

વડોદરા ખાતે મહિલાઓ માટેના ખાસ રોજગાર મેળામાં વિવિધ નોકરીઓ માટે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1