Aapnu Gujarat
બ્લોગ

શરીરના આ અંગ પર હશે તલ તો થઈ શકે છે લગ્ન જીવનમાં સંકટ, જાણો વધુ

સ્ત્રી હોય અથવા તો પુરુષ દરેક માણસના અંગ પર તલ હોય જ છે. શરીર પર અનેક તલનાં અનેક મહત્વ હોય છે? શરીરનાં કયા ભાગ પર તલનું શું ફળ આપે છે? જ્યોતિષના વિવિધ અંગ સામુદ્રિકશાસ્ત્ર પ્રમાણે શરીરનાં કયા અંગ પર તલ હોવાનો શું છે સંકેત.. ચાલો જાણીએ તે…

નવાઈની વાત તો એ છે કે પુરુષના જમણા તથા સ્ત્રીના ડાબા અંગ પર તલ હોય તો ફળને ખુબ જ શુભ માનવામાં આવે છે. અને પુરૂષનાં ડાબા અંગ પર હોય તો મિશ્ર રીઝલ્ટ આપે છે.

માથાના જમણી બાજુ પર તલ હોય તો તેમની પાસે હંમેશા ધન પ્રાપ્તિ રહે છે.

જો લલાટ પર તલ હોય તે ધન સંપતિ અને ઐશ્વર્યનો વધુ ભોગી હોય છે.

જો તમારી દાઢી પર તલ હોય એ જીવન સાથીમાં મતભેદ થાય છે.

જો હથેળીમાં શુક્ર પર્વત પર તલ દેખાય તો આવા માણસ પોતાના નિર્ણય પર અડગ રહી શકતા નથી. આવા લોકો પોતાના નિર્ણયના લીધે લોકોની નિંદાનો ભોગ પણ બનતા હોય છે. એક વાર નિર્ણય કરીને પછી દરરોજ પસ્તાયા કરે છે. તેમને પોતાને જ તેના નિર્ણય પર ભરોસો હોતો નથી.

ચંદ્ર પર્વત પર તલ હોય તો આવા વ્યક્તિઓ પાણીથી દૂર રહેવું જોઈએ. આવા લોકોના લગ્ન પણ થોડા મોડા થાય છે. આ લોકોને અકસ્માત થવાની અને પાણીમાં ડૂબી જવાની ઘાત હોય છે.

ગુરુના પર્વત પર તલ હોય તો આવા લોકોનું લગ્નજીવન વધુ સંકટમાં રહે છે. તેમને લાઈફમાં કોઈપણ વસ્તુ સરળતાથી પ્રાપ્ત કરી શકતી નથી. તેમને દરેક વસ્તુ માટે સંઘર્ષ પણ કરવો પડે છે. લગ્વજીવનમાં હમેશા તકરાર રહે છે. તેમને એવુ લાગે કે તેમને કોઈ સમજી શકતું નથી

Related posts

इस कानून से हिंदू क्यों नाराज हैं

aapnugujarat

ઇરાનમાં મોંઘવારી સામે પ્રદર્શન

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : વિદેશનીતિમાં પરિવર્તન જરૂરી : કૉંગ્રેસવાળાનો ખોટો પ્રચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1