Aapnu Gujarat
ગુજરાત

ભીલડી ખાતે આદર્શ હાઈસ્કૂલ ખાતે ‘વીસીઈ’નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠાના ભીલડી ખાતે આવેલી આદર્શ હાઈસ્કૂલ ખાતે બનાસકાંઠા જિલ્લાના ફઝ્રઈનું વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ભીલડી ખાતે સ્નેહમિલન યોજાયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના તાલુકામાંથી તમામ હોદ્દેદારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં હોદ્દેદારોએ દિવાળીનું સ્નેહમિલન વતી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી જયારે ( VDE )નાં હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી અને જિલ્લામાંથી તમામ હોદ્દેદારો તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

સુરેન્દ્રનગરના જિલ્લા ભાજપ અગ્રણીનો આપઘાત

editor

બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવાએ આંગણવાડીમાં જન્મ દિવસની ઉજવણી કરી

aapnugujarat

પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 121.08 મીટરે પહોંચી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1