Aapnu Gujarat
રમતગમત

ખેલ મહાકુંભ : કિંજલ ઠાકોરે બનાસકાંઠા જીલ્લા કક્ષાએ દોડ અને ઉંચી કુદમાં પ્રથમ આવી શાળાનું ગૌરવ વધાર્યું

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની ભદ્રવાડી પ્રાથમિક શાળામાંથી ખેલમહાકુંભમાં કિંજલ ઠાકોરને પહેલા તાલુકાકક્ષાએ મુકવામાં આવેલ ત્યારે તાલુકામાં ઉંચી કુદ અને દોડમાં પ્રથમ આવી હતી ત્યારે ત્યાંથી તેની પસંદગી કરી જીલ્લા કક્ષાએ રૈયા મુકવામાં આવી હતીતેમાં સમગ્ર તાલુકા સાથે શાળાનું ગૌરવ ગણાતી કિંજલ ઠાકોર જીલ્લાકક્ષાએ ખેલમહાકુંભમાં ઉંચી કુદ અને ૪૦૦ મીટર દોડમાં પ્રથમ નંબરે આવી છે.
શાળાના શિક્ષક ધીરજસિંહ અને આચાર્ય ગોપાલ જોશીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાના ખેલમહાકુંભમાં ભાગ લઇ શાળાનું અને તાલુકાનું નામ રોશન કરશે અને આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે તેવું આચાર્યએ જણાવ્યું હતું.
(તસવીર/અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

Australia’s Alex de Minaur makes his return to the ATP top 30

aapnugujarat

સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

aapnugujarat

BCCI Ethics Officer DK Jain given clean chit to Sachin Tendulkar following complaint of conflict to interest

aapnugujarat

Leave a Comment

UA-96247877-1