Aapnu Gujarat
રમતગમત

હિંમતનગરની સંઘવી કે.કે.કે. કોઠારી સ્કૂલ વક્તાપુરના વિદ્યાર્થી જય રાવલે ૧૦૦ મીટર દોડ જીતી

સાબર સ્ટેડિયમ ખાતે એથ્લેટીક્સ વિભાગમાં ૧૦૦ મીટર દોડનું આયોજન કરાયું હતું જેમાં સંઘવી કે.કે.કે.કોઠારી હાઈસ્કૂલ વક્તાપૂરના જય રાવલે પ્રથમ નંબર લાવી શાળાનું તથા ગામનું ગૌરવ વધાર્યું છે, જે બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બી.ડી.પટેલ, શાળાના આચાર્ય ડી.પી.પટેલ તથા શાળાના વ્યાયામ શિક્ષક, કોચ એફ.કે.મનસુરી તથા સ્ટાફગણે વિજેતા ખેલાડીને સન્માનિત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને જિલ્લાકક્ષાએ હિંમતનગર તાલુકાને આગવી અને ઉમદા પ્રસિદ્ધિ હાંસલ કરાવે એવી શુભકામના આપી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા,

Related posts

2028 के ओलम्पिक खेलों में शामिल किया जा सकता है क्रिकेट : ICC

aapnugujarat

अय्यर, पांडे करेंगे लोकेश राहुल को परेशान : गांगुली

aapnugujarat

સ્મિથ-વોર્નરે વર્લ્ડકપ પહેલા ફિટનેસ સાબિત કરવી પડશે : લેંગર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1