Aapnu Gujarat
ગુજરાત

ભાજપે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી : વેજલપુર બેઠક પરથી કિશોરભાઇ રિપીટ કરાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મુકાબલો હવે બરાબરીનો જામ્યો છે. ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસે 76 ઉમેદવારોને જાહેર કર્યા હતા. તો બીજી બાજુ નરેન્દ્ર મોદી ભાજપને જીતનો સ્વાદ ચખાડવા માટે આજથી કચ્છથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે.

ભાજપે જાહેર કરી છઠ્ઠી યાદી, 34 ઉમેદવારોના નામ જાહેર

પાલનપુર- લાલજી પ્રજાપતિ

ડીસા- શશીકાંત પંડ્યા

રાધનપુર- લવિંગજી ઠાકોર

સિદ્ધપુર- જયનારાયણ વ્યાસ

વિસનગર- ઋષિકેશ પટેલ

બેચરાજી- રજનીભાઇ પટેલ

બાયડ- અદેસિંહ માનસિંહ ચૌહાણ

ગાંધીનગર દક્ષિણ- શંભુજી ઠાકર

ગાંધીનગર ઉત્તર- અશોકભાઇ પટેલ

કલોક- ડૉ. અતુલભાઇ પટેલ

વિરમગામ- ડૉ. તેજશ્રીબેન પટેલ

સાણંદ- કનુભાઇ મકવાણા

ઘાટલોડિયા- ભૂપેન્દ્રભાઇ પટેલ

વેજલપુર- કિશોરભાઇ ચૌહાણ

એલિસબ્રિજ- રાકેશભાઇ શાહ

નારણપુરા- કૌશિકભાઇ પટેલ

બાપુનગર- જગરૂપસિંહ રાજપુત

અમરાઇવાડી- એચ.એસ. પટેલ

દરિયાપુર- ભરતભાઇ બારોટ

મણિનગર- સુરેશભાઇ પટેલ

દાણીલીમડા- જીતુભાઇ વાધેલા

સાબરમતી- અરવિંદભાઇ પટેલ

અસારવા- પ્રદિપભાઇ પરમાર

બોરસદ- રમણભાઇ સોલંકી

આણંદ- યોગેશભાઇ પટેલ

પેટલાદ- સી.ડી. પટેલ

મહુધા- ભારતસિંહ પરમાર

કપડવંજ- કનુભાઇ ડાભી

લુણાવાડા- જુવાનસિંહ ચૌહાણ

લીમખેડા- શૈલેષભાઇ ભાભોર

વાઘોડીયા- મધુભાઇ શ્રીવાસ્તવ

છોટાઉદેપુર- જસુભાઇ રાઠવા

સયાજીગંજ- જીતુભાઇ સુખડિયા

અકોટા- સીમાબેન મોહિલે

Related posts

જમાઈએ સાસુને છરીનાં ૬ ઘા મારી મોતને ઘાટ ઉતારી

aapnugujarat

થાઈલેન્ડની ત્રણ યુવતીઓ સ્પા સેન્ટરમાં ઝડપાતા સનસનાટી

aapnugujarat

સુરતમાં જૈન મુનિએ કબુલ્યું : વિદ્યાર્થીની સાથે મેં સેક્સ માણેલું, તેના નગ્ન ફોટા વોટ્‌સએપ પર મંગાવ્યા હતાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1