Aapnu Gujarat
Uncategorized

લોધીકા તાલુકામાં વિકાસના વિવિધ કામો મંજુર કરાયા

વિકેન્દ્રીત જીલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ-૨૦૧૭-૧૮ અન્વયે જીલ્લા આયોજન મંડળ દ્વારા વિવિધ કામો મંજુર કરવામાં આવેલ જે પૈકી ૧૫ % વિવેકાધીન જોગવાઇ અને ૫% અંકિત જોગવાઇ હેઠળ અનુ.જાતિના કામો લોધીકા તાલુકાના નાંધુપીપળીયા ગામે ભુપત માવજીના ઘર થી કેશુ રાણાના ઘર થઇ વોંકળા  સુધી ભુર્ગભ ગટર બનાવવાનું કામ રૂા.૨-૦૦ લાખના  ખર્ચે કરવાનું સદરમાં મંજુર કરવામાં આવેલ છે.તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી લોધીકા ની યાદીમાં જણાવેલ છે.

Related posts

કાંકરેજ તાલુકાના આકોલી ગામે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો

editor

ભાવનગરમાં પ્રાચીન મંદિર તોડતા લોકોએ તંત્રને રોક્યું

aapnugujarat

વીરપુરના સાગર ગેસ્ટ હાઉસમાં રેડ

editor

Leave a Comment

UA-96247877-1