Aapnu Gujarat
National

બાબુલ સુપ્રિયોએ TMC નો ખેસ કર્યો ધારણ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આસનસોલના સીટના સાંસદ બાબુલ સુપ્રિયોએ ભાજપને અલવિદા કહી દીધું છે.આજે ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી અને પાર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં આજે તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા છે.હાલ માં થયેલ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારથી સુપ્રિયોને પદથી હટાવી દેવામાં આવ્યા હતા.ત્યારે સુપ્રીયોએ તૃણમુલ કોગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.આ ભાજપ માટે મોટા ઝટકા સમાન છે.થોડા સમય પહેલા રાજકારણ છોડવાની વાત કરતા હવે તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા છે.

Related posts

डाइजेशन अच्छा रखने से लेकर डायबिटीज कंट्रोल करता है केले के फूल से बना काढ़ा

aapnugujarat

Ranbir Alia Wedding: આ 5 કારણોથી અલગ છે રણબીર-આલિયાના લગ્ન, તમને ખબર પણ નહીં હોય

aapnugujarat

કોરોનાની રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત : ડો. હર્ષવર્ધન

editor

Leave a Comment

UA-96247877-1