Aapnu Gujarat
National

રાહુલ ગાંધી બાદ અન્ય મોટા નેતાઓના ટ્વીટર એકાઉન્ટ લોક

દિલ્હીમાં નવ વર્ષની બાળકી સાથે રેપ અને હત્યા નો બનાવ થયો હતો.બાળકી અને પરિવાર સાથેની તસ્વીર શેયર કર્યા પછી કોંગ્રેસ અને પાર્ટીના મોટા નેતાઓ પર ટ્વીટરએ એક્શન લીધી હતી.જેના કારણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું હતું.તેમજ કોંગ્રેસ પાર્ટીનું ઓફીશીયલ એકાઉન્ટ પણ લોક કરવામાં આવ્યું હતું.રાહુલ ગાંધી સિવાય ઓલ ઇન્ડિયા કમિટીના મહાસચિવ અજય માકન,રણદીપ સુરજેવાલા,મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવનું એકાઉન્ટ પર લોક કરવામાં આવ્યું હતું. ટ્વીટરના નિયમોનું ઉલંઘન કરતા ટ્વીટર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.

Related posts

મમતાની રાજ્યમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલાંની જાહેરાત

editor

Railway Is Going To Take A Big Step To Promote Employment, ‘One Station, One Product’ Program Will Start Soon

aapnugujarat

બાબુલ સુપ્રિયોએ TMC નો ખેસ કર્યો ધારણ

editor

Leave a Comment

UA-96247877-1