Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જ્યંતિ ઉજવાઈ

આજરોજ ધારાસભ્ય કાર્યાલય પાવીજેતપુર ધારાસભ્ય મોહનસિંહ છોટુભાઇ રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા, ઉપપ્રમુખ જગાભાઇ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ નવલસિંહ નારસીંગભાઇ રાઠવા, પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાજલભાઇ ડી. રાઠવા દ્વારા ૨૧ મી સદીના આધુનિક ભારતના સ્વપ્નદૃષ્ટા, ભારત રત્ન, પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ પર પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પ અર્પણ કરવામાં આવ્યા. રાજીવ ગાંધીના વિઝન, સમર્પણ, જનભાવના, કાર્યો, રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન અને બલિદાનને દેશ હંમેશા યાદ રહેશે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા પૂર્વ ચિફ પેટર્નના જન્મ દિવસની અનોખી ઉજવણી

editor

સુરતના પાંડેસરામાં પૈસાની લેતીદેતીમાં કાપડ દલાલની હત્યા

aapnugujarat

નવરાત્રિને લઇ મુખ્યમંત્રી સમક્ષ આયોજકોએ કરી રજૂઆત

editor

Leave a Comment

UA-96247877-1