Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇઝરાયેલે તેના સૈન્ય માટે એક જાસૂસ સેટેલાઇટ લોન્ચ કર્યો

ઘણા લાંબા સમયથી ઇઝરાઇલ ઈરાન જેવા દુશ્મનો પર નજર રાખવા માટે તેની સર્વેલન્સ ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે, જેના પરમાણુ કાર્યક્રમને તે એક મોટા ખતરા તરીકે જુએ છે.
ઇઝરાયેલે એક નવો જાસૂસ સેટેલાઇટ લોન્ચ કર્યો છે તેમનું કહેવું છે કે તે તેમના સૈન્ય માટે ઉચ્ચ ગુણવત્તાની સર્વેલન્સ માહિતી પૂરી પાડશે. ઓફેક 16 નામના ઉપગ્રહને સોમવારે વહેલી સવારે મધ્ય ઇઝરાઇલની એક જગ્યાથી સ્થાનિક રીતે વિકસિત શાવિત રોકેટ દ્વારા અવકાશમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, જે અગાઉના ઓફેક ઉપગ્રહોને લોંચ કરવા માટે પણ વપરાયુ હતું.
સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટઝે કહ્યું કે, અમે દરેક ક્ષેત્રે, દરેક સ્થળે ઇઝરાઇલની ક્ષમતાઓને મજબૂત કરી તેનેજાળવી રાખીશું.

Related posts

અમેરિકામાં બે લાખ ભારતીય વિદ્યાર્થીઓને મળેલી રાહત

aapnugujarat

અમેરિકામાં ગેસ સ્ટેશનમાં કામ કરતા ભારતીય યુવકની હત્યા

aapnugujarat

અમેરિકા-કરાર વચ્ચે જેટ વિમાનનો ૧૨ અબજ ડૉલરનો જંગી કરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1