Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લા માં લોકોને બેન્ક ના નાણાં ઘર બેઠા ઉપાડી શકે તેવું સુચારુ આયોજન સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લા માં kovid 19 ના છ જેટલા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોક ડાઉન ને વધુ સઘન બનાવી દેવા માં આવ્યું છે.
સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતો ના ખાતા માં બે હજાર રૂપિયા જમાં કરવામાં આવ્યા છે તો જન ધન ખાતા ના મહિલા ધારકો ના ખાતા રૂપિયા પાંચ સો જમાં થયા છે પરંતુ લોક ડાઉન ના કારણે ઘર માંથી બહાર નહિ નીકળવું પડે અને શહેર ની બેન્કો માં ભીડ ના જામે તે હેતુ થી સખી મંડળ ની બેન્ક સખી મંડળ ની બહેનો બેન્ક મિત્ર ક્લસ્ટર માં સમાવિષ્ઠ કાર્યક્રમ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં જઇ ને ફિગર પ્રિન્ટ ની ઓળખ મેળવી બેન્ક ના ખાતા ધારકો ને ઘર બેઠા નાણાં ઉપાડી શકે તેવું સુચારુ આયોજન કરી લોકો ને નાણાંકીય ખેંચ ના આવે તેવી રીતે સામાજિક અંતર જાળવી કોરોના વાયરસ ના સંક્રમણ ને ટકાવવા ની જાણકારી સાથે સખી મંડળની બહેનો ગ્રામ્ય વિસ્તારમાં સેવાકીય કાર્ય કરી રહી છે. જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ના માર્ગદર્શન હેઠળ મિશન મંગલમ અને લાઇવલી હૂડ પ્રોમાલેશન કંપની જિલ્લા ના બોડેલી તાલુકા માં બેન્ક સખી મિત્ર નીરૂબેન તડવી આકાશવાણી સમાચાર સાથે વાત કરી હતી.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

સરકાર નપુંસક :દીકરીઓને કરાટે કલાસ કરાવવા હાર્દિક પટેલની અપીલ

aapnugujarat

ધ્રાંગધ્રા શહેરમાં શેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ મળશે.

editor

સુરેશ પટેલની સોપારી આપનારા સુત્રધારનો વિડિયો વાયરલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1