Aapnu Gujarat
ગુજરાત

બોડેલીમાં જુલુસ સે ગોશે આજમનું આયોજન કરાયું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં મુસ્લિમ સમાજના અગિયારમી શરીફના મહિનાને લઈ ઢોકલીયાથી જુમ્મા મસ્જિદવાળા રોડ પર થઈ નગરના રાજમાર્ગો પર જુલુસ નીકળ્યું હતું. અલીપુરા ચાર રસ્તા પર થઈ અમન પાર્કમાં જુલુસ સમાપ્ત થયું હતું. નિયાઝનું આયોજન રોશની યંગ સર્કલ દ્વારા કરવામાં આવ્યું હતું. પીર સાહેબ ધર્મ ગુરુ ખલીફા એ શેખુલ ઇસ્લામ સૈયદ સાબીર અલી બાપુ અશરફી. (માંકણી) સૈયદ હયાત અલી કાદરી (ભરૂચ ) સયેદ શફી બાવા (માંકણી) જુલુસમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમ ને સફળ બનાવા રોશની યંગ સર્કલ અને સાજીદ ધાબાવાલાએ મેહનત કરી હતી.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

કડીના રાજપુર ગામમાંથી ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

aapnugujarat

થરા નેશનલ – હાઈવે ૨૭ પર લોડિંગ રિક્ષાએ મારી પલટી

editor

અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ દ્વારા અનોખી શ્રધ્ધાંજલિ

editor

Leave a Comment

UA-96247877-1