Aapnu Gujarat
મનોરંજન

કરિના લાઇમલાઇટમાં રહેવા માટે તૈમૂરની મદદ લે છે : પાયલ રોહતગી

સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનનો દિકરો તૈમૂર અલી ખાન બોલિવુડનૌ સૌથી પૉપ્યુલર સ્ટાર કિડ છે. કરિના કપૂર મોટેભાગે તૈમૂર સાથે ફોટોઝ ક્લિક કરાવતી જોવા મળે છે. આ માટે ઘણીવખત તે સોશ્યલ મીડિયા પર ટ્રોલ પણ થઇ ચૂકી છે.
બોલિવુડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ કરિના કપૂર પર આરોપ લગાવ્યો છે કે કરિના કપૂર લાઇમલાઇટમાં રહેવા માટે પોતે જ મીડિયામાં ફોન કરે છે અને પછી મીડિયાવાળા તૈમૂરની ફોટોઝ અને વીડિયોઝ લેવા માટે પાછળ દોડાદોડી કરે છે.
પાયરલ રોહતગીએ યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે વિવેક ઑબરોયના મામલાની વાત કરતા કરતા અચાનક કરિના કપૂર વિશે બોલવા લાગી. થોડા દિવસ પહેલા વિવેક ઑબરોય એક્ઝિટ પોલને લઈને ઐશ્વર્યા રાયનું મીમ શેર કરતાં ટ્રોલ થયો હતો, જે પછી તેણે માફી માગીને ટિ્‌વટ પણ ડિલીટ કરી દીધુ. આ અંગે પાયલે કહ્યું કે, ’’વિવેકનું કામ પૂરુ થઈ ગયું છે. તેને લાઇમલાઇટમાં આવવાનું હતુ. તેની ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલીઝ થવાની છે, તેથી ચર્ચામાં આવવા તેણે આમ કર્યુ છે.’’

Related posts

गलत इमेज तोड़कर मेने लोगों में अपनी जगह बनाई : शिल्पा

aapnugujarat

ઐશ્વર્યાની બુરાઈ કરતું વિવેકનું ટ્‌વીટ જોઈ અભિષેક ભડક્યો હતો

aapnugujarat

હવે સુશાંત અને જેક્લીન ડ્રાઇવ ફિલ્મને લઈ વ્યસ્ત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1