Aapnu Gujarat
મનોરંજન

‘મર્દાની ટુ’માં એક્શન શોટ્‌સ માટે ડબલ્સ નહીં વાપરું : રાની મુખર્જી

મોખરાની અભિનેત્રી રાની મુખરજી ચોપરા પોતાની આગામી ફિલ્મમાં તમામ સ્ટંટ્‌સ જાતે કરશે એવી જાહેરાત રાનીએ કરી હતી.
મેના પ્રથમ સપ્તાહમાં રાનીની આગામી ફિલ્મ યશ રાજની મર્દાની ટુ ફલોર પર જઇ રહી છે. મર્દાની રાનીની લગ્ન અને માતા બન્યા પછીની પહેલી ફિલ્મ હતી અને એમાં રાનીએ મુંબઇ પોલીસની એક બહાદૂર મહિલા પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. આ ફિલ્મને ધારી સફળતા મળતાં યશ રાજે એની સિક્વલ બનાવવાની જાહેરાત કરી હતી.
હવે સિક્વલ ફ્લોર પર જવાની તૈયારી છે. આ પ્રસંગે રાનીએ કહ્યું હતું કે હું આ ફિલ્મના તમામ સ્ટંટ્‌સ જાતે કરીશ. ડબલ્સ વાપરવાની નથી એવી સ્પષ્ટતા મેં ફિલ્મ સર્જકોને કરી દીધી હતી. આ ફિલ્મમાં પણ રાની પોલીસ અધિકારી તરીકે રજૂ થશે.

Related posts

Being identity as an action hero is enough for me : Tiger Shroff

aapnugujarat

લોકગાયિકા ગીતા રબારીએ ઘરે કોરોના વેકસીન લેતા થયો વિવાદ

editor

तमिल फिल्म मर्सल के रीमेक में होंगे ऐक्टर शाहरुख खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1