Aapnu Gujarat
મનોરંજન

રાખી સાવંતની પાક.ને ચેતવણી : ‘અમારા મોદીજી તમને નહીં છોડે’

ભારતીય વાયુસેનાનાં વિંગ કમાંડર અભિનંદનની વાપસી માટે પાકિસ્તાન માની ગયુ છે. તે પહેલાં આખો દેશ અભિનંદનની વાપસીની દુઆ કરી રહ્યું છે. બોલિવૂડ સેલિબ્રિટી પણ મુશ્કેલની ઘડીમાં પાયલટની અને તેનો પરિવારની સાથે છે. હવે કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંત પણ આ ચળવળમાં શામેલ થઇ ગઇ છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પાકિસ્તાનને ધમકી આપી છે.
રાખીએ વીડિયોમાં કહ્યું છે કે, પાકિસ્તાન વાલો તમે જે અમારા પાયલટને પકડી રાખ્યો છે તેને છોડી દો. તમે જે અમારા જવાનની પીઠ પાછળ વાર કર્યો છે તે બાદ મોદીજી તમને છોડશે નહીં.
રાખી વધુમાં કહે છે કે, તમે જે આતંક મચાયો છે. અમે તે આતંકવાદીઓને નષ્ટ કરી દઇશું. જો રાખી સાવંતને વધુ ગુસ્સો આવશે તો તે પાકિસ્તાન આવી જશે. અમારા પાયલટને ચુપચાપ પરત કરો.

Related posts

वाणी ने महामारी से मिले सबसे बड़े सबक को साझा किया

editor

‘बैंग बैंग’ के सीकवल में फिर साथ नजर आ सकते हैं रितिक-कटरीना

aapnugujarat

‘Kabir Singh’ gets U/A certificate from censor board

aapnugujarat

Leave a Comment

UA-96247877-1