Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૧૬ છોકરીઓ સ્વિમીંગ પૂલમાં ન્હાવા ગઈ, કોઈ શારિરીક સબંધ વગર જ થઈ ગઈ ગર્ભવતી

અમુક ઘટના તો આખા માણસને હચમચાવી નાખે એવી હોય છે. કારણ કે પહેલી વખત સાંભળવાથી જે સમજવામા ન આવે એવી વાત છે. વાસ્તવમાં જે કેસની આપણે વાત કરવાના છીએ તે ફ્લોરિડાનો છે. અહીં ૧૬ છોકરીઓ વગર કોઈ માણસ સાથે સંબંધ બાંધ્યા વગર જ ગર્ભવતી થઈ ગઈ. સમાચારમાં એવું જણાવાયું છે કે આ બધી છોકરીઓ એક મિત્રનાં ઘરે સ્વિમીંગ પૂલમાં પાર્ટીમાં ગઈ હતી, તેનાં થોડા જ દિવસો પછી આ બધી ગર્ભવતી થઈ ગઈ હતી. આ બધી તે પાર્ટીમાં એક સાથે ગઈ હતી.હતું એવું કે પાર્ટી પતી ગઈ એટલે બધી મહિલાઓ પોતપોતાના કામમાં લાગી ગઈ. અને કોઈને એ વાતની જાણ પણ ન હતી કે કંઈક એવું થશે કે જે એણે ક્યારેય વિચાર્યું ન હોય. અને એના માટે એના ઘરના લોકોને ખુબ ચિંતા થવાની હતી. એવામાં એક પછી એકનાં મુખેથી એક જ વાત આવવા લાગી.થોડા દિવસો પછી તેઓને જાણ થઈ કે આ બધી પેટથી થઈ ગઈ. હવે બધાને એક જ વિચાર આવતો હતો કે શા માટે આ પ્રકારે આ મહિલાઓ ગર્ભવતી થઈ. પરતુ એક વાત સાફ હતી કે પૂલમાં જ કઈ વાંધો હતો, કારણ કે જેટલી પણ મહિલા ગર્ભવતી થઈ એ બધી એક જ પૂલમાં નહાવા ગઈ હતી. સમાચાર મુજબ જ્યારે કેસની તપાસ કરવામાં આવી, તો જાણવા મળ્યું કે જે સ્વિમિંગ પુલમાં આ છોકરીઓ સ્નાન કરવા માટે ગઈ હતી તે પૂલ માં કોઈ પૂરૂષનું સ્પર્મ હતુ.

Related posts

ફેસબૂક દ્વારા પ્રાઇવસીના ભંગ સામે જર્મની લાલઘૂમ

aapnugujarat

सिरीसेना को नहीं थी ईस्टर संडे हमलों की पूर्व जानकारी

aapnugujarat

Mt. Everest clean-up: 11,000 kilos of trash, four bodies retrieved

aapnugujarat

Leave a Comment

UA-96247877-1