Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મગજને ચકરાવે ચડાવે તેવી હમશકલ પતિ પત્નીની કહાની

અહીં તમને અમે એક એવા કિસ્સા અંગેની માહિતી આપી રહ્યાં છે જેને તમે માની જ નહીં શકો. ખરેખર આ વાસ્તવિકતા છે. પતિ રોજ દિવસ ઉગતા જ મહિલા બનીને નીકળે છે. આ એક એવો કોયડો છે કે પરિવારજનો પણ ઉકેલી શક્યા નથી. તમે પણ નહીં ઉકેલી શકો કો પતિ કોણ છે અને પત્ની કોણ છે.
દુનિયાની અદભૂત વસ્તુઓથી ભરપૂર છે. ક્યારેક એવું લાગે છે કે કુદરતના કરિશ્માને સમજવું મુશ્કેલ છે. તમે આજ સુધી જોડિયા બાળકો , જોડિયા ભાઇ-બહેનો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને જોડિયા પતિ અને પત્ની વિશે જણાવી રહ્યા છીએ. હવે તમે આશ્ચર્યચકિત થશો કે આવું કેવી રીતે કે જોડિયા પતિ -પત્ની હોઈ શકે છે. ત્યા જોડિયા પતિ-પત્ની તેમની હુબહૂ શક્લ માટે દેશભરમાં લોકપ્રિય છે.
જાણકારી અનુસાર પતિનું નામ અલીના છે તો પત્નીનું નામ અલીસા છે. બન્ને રશિયામાં રહે છે.અલીના અને અલીશા ઘણીવાર એકસાથે ઘરની બહાર નીકળી જાય તો તેન ઓળખવા માટે કોઈની ઓળખની જરુર નથી. ફક્ત એટલું જ નહીં, પતિ-પત્ની બંને લોકોને ભ્રમિત કરવા ઘણી વખત મજાક પણ કરે છે. એકબીજાના કપડાં પહેરીને નીકળે ત્યારે તેમને કોઈ ઓળખી શકતું નથી.અલીના અને અલીશા વિશે વાત કરીએ તો ઘણીવાર તેના ઘરના રહેવાસીઓ પણ અલીના અને અલીશાને ઓળખવા માટે છેતરાયા છે. એવું કહેવામાં આવે છે કે વર્ષ ૨૦૧૬માં અલીના અને અલીશાનાં ફોટા વાયરલ હતા. પરંતુ ત્યારથી, આવા જોડિયા પતિ અને પત્નીનો જોડી ફરીથી જોવા મળી નથી. આ બંનેએ લવમેરેજ કર્યા છે.

Related posts

મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવા પાક.નો આદેશ

aapnugujarat

ચીનના બચાવમાં ઉતર્યું પાકિસ્તાન

editor

ISIS प्रचार मामला : फिलिपींस नागरिक को मिली 10 साल की सजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1