Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આરબીઆઈએ ૩૧ કંપનીઓના લાયસન્સ કર્યા રદ્દ

આરબીઆઈએ ૩૧ કંપનીઓના લાયસન્સ જે નોન બેેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીએ લાયસન્સ રદ્દ કર્યુ હતુ. જેમાં દેહરાદુનની કંપની પણ સામવેશ પામી છે. આરબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા એક્ટ ૧૯૩૪ની ધારા ૪૫-૧એ (૬) આ કંપનીઓ લાયસન્સ રદ્દ કર્યા છે. આરબીઆઈની તરફથી વેબસાઇટ પર આની સુચના જાહેર કરી હતી.જેમાં દહેરાદુન જિલ્લામાં ઋષિકેશની શ્રીયમ ફિનકૈપ લિમિટેડ કંપનીનું લાયસન્સ રદ્દ કર્યુ હતુ. મોટાભાગની કંપનીઓ નવી દિલ્હી, કોલકત્તા, ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદ સાથે ચૈન્નઈમાં આવેલી છે. બાકી કંપનીઓ પશ્ચિમ બંગાળ અને કેરળની છે. આ પહેલા આરબીઆઈએ કંપનીઓના લાયસન્સ રદ્દ કર્યુ છે. નિયમોનું અનુપાલન કરનાર આ કાર્યવાહી કરવામાં આવેલ છે.કંપનીના નોંધણી કરેલ પ્રમાણપત્ર રદ્દ કરવાની કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ની કલમ ૪૫-૧એ (૬) અંતર્ગત નિર્ધારિત કોઈ ગેરબેેંકિંગ નાણાકીય સંસ્થાઓ વેપાર કરી શકશે નહી.આ સિવાય ઉત્તરપ્રદેશની કમર્શિયલ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ, લખનઉ નાકા, સુલ્તાનપુર વિમલ જી એન્વેટમેન્ટ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ, જૈન સ્ટ્રીટ શિકોહાબાદ, ફિરોઝાબાદ આનંદેશ્વર લીજિંગ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ કંપનીઓ પર પ્રતિબંધ લાગ્યો છે.અમર ફોજી મોટર એન્ડ જનરલ ફાઈનાન્સ લિમિટેડ, અમર શ્રી કોમ્પ્લેક્ષ, જવાહર નગર વારાણસી મહેન્દ્રા ઈસ્ટોલમેન્ટ સપ્લાઈ લિમિટેડ માર્કેટ, શ્યામગંજ, બરેલીના લાયસન્સ રદ્દ થયા છે.

Related posts

રેલવે દ્વારા ૯૦,૦૦૦ વેગન્સ બનાવવાનું ટેન્ડર બહાર પડાયું

aapnugujarat

બાબરી ચુકાદો મુસ્લિમ તરફી આવે તો પણ જમીન હિંદુઓને આપવી જોઈએઃ શિયા ધર્મગુરૂ

aapnugujarat

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ સુધી ઉછળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1