Aapnu Gujarat
રાષ્ટ્રીય

લો બોલો…પશ્ચિમ બંગાળમાં કૂતરા સાથે દુષ્કર્મ !!

પશ્ચિમ બંગાળમાં એક ૩૫ વર્ષના વ્યક્તિની કુતરા સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે, લેક ટાઉનના પાતિપુકુર વિસ્તારમાં વ્યક્તિએ આવું ધૃણાસ્પદ કૃત્ય ત્યારે કર્યું જ્યારે તેની પત્ની અને ૩ સંતાનો બિહારમાં એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. પોલીસે કહ્યું કે, આ ઘટનામાં ૩ યુવક પ્રત્યક્ષદર્શી છે જે રાત્રે નવ કલાકની આસપાસ લેક ટાઉન ક્રોસિંગ તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન તેમણે એક વ્યક્તિને જોઈ જે કુતરાને ખેંચીને એક પેપર બોક્સ નિર્માણ ફેક્ટરીની અંદર બનેલ ઘરમાં લઈ જઈ રહ્યો હતો. યુવકોને જોઈને વ્યક્તિએ કુતરાતને ત્યાં જ છોડી દીધો અને રૂમમાંથી બહાર ભાગી ગયો. યુવકો એ કુતરાને લઈને એક વેટરનરી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેની સારવાર કરવામાં આવી અને પોલીસને કોલ કરીને ઘટનાની જાણકારી આપવામાં આવી. ત્યાર બાદ મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી.
આરોપીની ઓળક કમલેશ મહતો તરીકે થઈ છે જે પેપર મેન્યુપેક્ચરિંગ યૂનિટમાં એક રોજમદાર ચે અને સ્ટાફ ક્વાર્ટરમાં રહે છે. વ્યક્તિએ સ્વીકાર્યું કે, જ્યારે પણ તેનો પરિવાર બહાર હોય ત્યારે તે આવારા જાનવરને પોતાના રૂમમાં ખેંચી લે છે અને દુષ્કર્મ આચરે છે. વ્યક્તિ પર આઈપીસીની કલમ ૩૭૭ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ સાબિત થવા પર આરોપીને આજીવન કેદની સજા પણ થઈ શકે છે.

Related posts

શીખ રમખાણમાં કોંગ્રેસનો જ હાથ હતો : આર.પી.સિંહ

aapnugujarat

રૂપા ગાંગુલીનાં બચાવમાં ભાજપઃ તૃણમુલે ફરિયાદ દાખલ કરાવી

aapnugujarat

जेडीयू, भाजपा, आरजेडी, कांग्रेस ने बिहार की गरीब जनता को लूटा : ओवैसी

editor

Leave a Comment

UA-96247877-1