Aapnu Gujarat
ગુજરાત

ગીર સોમનાથમાં પાંચ વર્ષની બે બાળકીઓ સાથે દુષ્કર્મ

ગીર સોમનાથમાં રહેતી પાંચ વર્ષની બે બાળકીઓ પર ગામમાં જ રહેતા એક નરાધમે દુષ્કર્મ આચરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. આરોપી આ બાળકીઓને ચોકલેટની લાલચ આપીને લઈ ગયો હતો. બાદમાં તેણે બન્ને બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યુ
ગીર સોમનાથમાં બનેલા એક ઘૃણાસ્પદ બનાવમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તપાસમાં ગામના જ એક નરાધમે બાળકીઓને ચોકલેટની લાલચ આપીને આ અઘટિત કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Related posts

૨૦૧૯ ચૂંટણી સાર્વભૌમત્વની રક્ષા માટેનું યુદ્ધ છે : વાઘાણી

aapnugujarat

રાજ્ય મ્યુકોરમાઈકોસિસના ભરડામાં

editor

બોડેલી તાલુકાના ખાંડિયા ગામે જલાઉ લાકડા લઈ જતાં બે શખ્સો ઝડપાયા

aapnugujarat
UA-96247877-1