Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો થાય તેવી શક્યતા

1 મે થી સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજો પડી શકે છે. કેન્દ્ર સકરાકે 1 મેથી ફેરફાર કર્યા છે. એક દિવસ બાદ એપ્રિલ મહિનો પૂર્ણ થવાનો છે. શરુઆતમાં કેટલાક ફેરફાર થશે.
ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. ગત મહિને જ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. એક સાથે જ રૂ. 50નો વધારો
કરાયો હતો.
જો તમારે બેન્કમાં કામ હશે તો વહેલા પુરુ નહીં કર્યું હોય તો વધુ રાહ જોવી પડી શકે છે. 1થી 4 મે સુધી બેન્ક બંધ રહેશે, આ રજાઓ રાજ્યોમાં અલગ અલગ રહેશે.
યુપીઆઈ પેમેન્ટ લિમિટ રીટેલ ઈન્વેસ્ટર માટે વધારવામાં આવશે. સેબીના નવા નિયમ પ્રમાણે યુપીઆઈના આ નિયમોમાં ફેરફાર થશે.
ખાસ કરીને સૌ કોઈની નજર ગેસ સિલીન્ડરના ભાવને લઈને છે કેમ કે, પહેલા ઓછા ભાવમાં મળતો સીલીન્ડરનો ભાવ જો વધશે તો લોકોને ફરી એક બોજો, પેટ્રોલ, ડિઝલ, સીએનજીની જેમ જ આમાં પણ પળશે. કેમ કે, એક બાજુ મોંઘવારીએ માઝા મુકી છે જેમાં એક પછી એક ચીજ વસ્તુઓ જે જીવન જરુરીયાતની છે તેમાં ભાવ વધારો સતત થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

Related posts

વહુને સાસુ-સસરાના ઘરમાં રહેવાનો અધિકાર : સુપ્રિમ

editor

दिल्ली आ रही हैं ममता बनर्जी, पीएम मोदी से होगी मुलाकात

aapnugujarat

‘રસીકરણ-સફળ : ૧૦,૦૦૦માંથી માત્ર ૨-૪ જ કોરોના-પોઝિટીવ’

editor

Leave a Comment

UA-96247877-1