Aapnu Gujarat
Uncategorized

કરૂણા મહિલા મંડળની બહેનો દ્વારા આર્મી ટ્રેનિંગ લઈ રહેલાં દલિત યુવાનોને રાસન અને રોકડની સહાયતા

આજરોજ જૂનાગઢ શહેરના મધુરમ સોસાયટી વિસ્તારમાં કરુણા મહિલા મંડળની મહિલાઓ દ્વારા પોરબંદર બુધવિહારમાં જે દલિત સમાજના યુવાનોને આર્મી ની ટ્રેનિંગ ફ્રી આપવામાં આવે છે તેને જુનાગઢ ના કરુણા મહિલા મંડળની મહિલાઓ દ્વારા ઘરઘર સુધી ફરીને જરૂરી રાસન તથા રોકડ રકમનો ફાળો કરીને સમાજના આ યુવાનોને સહાય કરેલ છે તે બદલ કરુણા મહિલા મંડળની તમામ મહિલાનો રાષ્ટ્રીય દલિત મહાસંઘ જૂનાગઢ ખુબખુબ આભાર માને છે.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

દુધરેજ નર્મદા કેનાલ બ્રિજ પર સર્જાયો અકસ્માત

editor

વીરપુર સ્વામિનારાયણ ગુરુકુળમાં વાર્ષિક મહોત્સવ અને નુતન વિદ્યાભવનનું ખાત મુહૂર્ત કરાયું

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લામાં સરદાર સાહેબનો દેશની એકતા-અખંડિતતાનો સંદેશો જન-જન સુધી પહોચાડવા એકતાયાત્રાનો શુભારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1