Aapnu Gujarat
ગુજરાત

વિજાપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સીટના ઉમેદવારો એ ફોમ ભરી શ્રી ગણેશ કર્યા

વિજાપુર થી અમારા સંવાદદાતા મહેશ આસોડીયા જણાવે છે કે,

વિજાપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે આજે ઉમેદવારો પોતાના સમથકો સાથે ભેગા મળીને રેલી સ્વરુપે ફોમ ભરવા વિજાપુર મામલતદાર ઓફીસે વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ અશોકભાઈ પટેલ ભાજપ ના ઉમેદવારો ને ફોર્મ ભરાવી ચૂંટણી જીતવા ઉત્સાહિત કર્યા હતા. જ્યારે અલગ અલગ ફોર્મ ભરવા આવતા  ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓ સાથે રેલી સરઘસ આકારે આવી અલગ અલગ પક્ષ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકાપંચાયત માં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.  ફોર્મ ભરવા  આજે બહુ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી. તો ક્યાંક ક્યાંક કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળતી હતી.

Related posts

અજમેર બ્લાસ્ટ કેસ : આરોપી નાયર બે દિવસના રિમાન્ડ પર

aapnugujarat

વિરમગામ ખાતે મતદાન અધિકાર ધરાવતા દિવ્યાંગ મતદાતાઓની શિબીર યોજાઇ

aapnugujarat

ગાંધીનગરનાં સિરીયલ કિલર ‘રાની’ને પકડવા પોલીસે યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1