Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરનાં સિરીયલ કિલર ‘રાની’ને પકડવા પોલીસે યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી

રાજ્યનાં પાટનગર ગાંધીનગર અને તેની આસપાસનાં વિસ્તારોમાં થઈ રહેલી સિરિયલ હત્યાનો ગુનેગાર ‘રાની’ને પકડવા માટે ગાંધીનગર પોલીસ સહિત અમદાવાદની પોલીસે યુદ્ધનાં ધોરણે શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ પોલીસે પેટ્રોલપંપ સહિતની જાહેર જગ્યાઓએ આ સિરીયલ કિલરનાં પોસ્ટર પણ લગાવ્યાં છે જેથી કરીને લોકોને બચાવી શકાય,જે કોઈ વ્યક્તિને આ સિરીયલ કિલર દેખાય કે તેની જાણકારી હોય તો પોલીસ સંપર્ક નંબર :- ૭૬૨૧૦ ૦૨૩૧૧ પર સંપર્ક કરવો.

Related posts

મહોરમ નિમિત્તે જમાલપુરમાં ફુડ પૅકેટનું વિતરણ કરાયું

editor

અમદાવાદમાં તોફાની પવન સાથે ભારે વરસાદ થયો

aapnugujarat

સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ કાર્યક્રમ હેઠળ વડોદરા સહિત મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના સ્વચ્છતાગ્રહીઓ બિહારમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1