Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન

કોરોના મહામારીની પરિસ્થિતિમાં સમગ્ર દેશ લોકડાઉનમાં હતો અને લોકડાઉનની પરિસ્થિતિમાં સામાન્ય માણસથી લઈ દરેક વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી જેના કારણે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ચાલુ વર્ષની સ્કુલ ફી બાબતે ગુજરાત સરકાર દ્વારા આખરી નિર્ણય લેવામાં આવ્યો જેમાં ચાલુ વર્ષમાં પહેલા સત્રમાં સ્કૂલ દ્વારા ૨૫ ટકા જેટલી સ્કૂલ ફી માફી કરવી જે નિર્ણયથી સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઇવે નં. ૮ પર સ્કુલ નહીં તો ફી નહીં, ના નારા સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું તેમજ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા સાબરકાંઠા પોલીસે ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

લીંબડી ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો સન્માન સમારોહ યોજાયો

editor

વિનયે ૧૭૫ કરોડ બજારમાં રોક્યાની શંકા

aapnugujarat

बिटकॉइन केस में और दो की गिरफ्तारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1