Aapnu Gujarat
Uncategorized

લીંબડી – ધંધુકા હાઈ-વે બંધ કરાયો

જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે લીંબડી – ધંધુકા હાઈ-વે બંધ કરી દેવામાં આવ્યો છે. ધંધુકા પાસેના લીબંડી સર્કલ પાસે પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. હાલ જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે ઘણાં રસ્તા બંધ કરી દેવામા આવ્યાં છે જેથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લીબંડી ધંધુકાને જોડતો રસ્તો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતું હોય મોટી સંખ્યામાં અહીંથી વાહનોની અવરજવર થતી હોય છે, વાહનોના પૈડા થંભાવાથી મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગેસ, શાકભાજી, દૂધ, કરિયાણા વગેરેની વસ્તુઓ મળવી પણ મુશ્કેલ બની રહી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

ટાઇગર શ્રોફ સાથે કૃતિ સનુન ફરી નજરે પડશે : અહેવાલ

aapnugujarat

પોરબંદરના તોફાનો કેસમાં ૩૨ વિરૂધ્ધ ફરિયાદ

aapnugujarat

જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1