Aapnu Gujarat
ગુજરાત

ચામુંડા આશ્રમ મંદિર ઓઢવના મહંત શ્રી દિલીપ બાપુ દ્વારા કીટ નું વિતરણ

આજે જ્યારે આખા ભારત દેશ માં કોરોના જેવી મહામારી ફેલાઈ છે જેના લીધે સરકારે આખા દેશમાં લોકડાઊ ન જાહેર કરેલ છે જેના કારણે ગરીબ અને મજૂર વર્ગ તેમજ રોજ કમાય ને રોજ ખાતા લોકો ને હાલાકી વેઠવી પડે છે સરકાર દ્વારા પણ ખુબજ ધ્યાન આપવામાં આવ્યું છે આવા સમય માં ઘણા દાતાવો તેમજ સેવા ભાવિ સંસ્થા ઓ દ્વારા અનાજ ની કિટો નું વિતરણ કરવા માં આવે છે આવીજ સેવાભાવી સંસ્થા ચામુંડા આશ્રમ મંદિર ઓઢવના મહંત શ્રી દિલીપ બાપુ તેમજ તેમની સેવાભાવી ટીમ દ્વારા અમદાવાદ ના અમરાઈવાડી .બાપુનગર. ગોમતીપુર મા રહેતા ગરીબ મજૂર અને જરૂરિયાત મંદ પરિવારો ને નીચે મુજબ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં 50 જેવા પરિવાર ને કીટ વિતરણ કરવામાં આવી 50.કીઘઉં. ચોખા 10કી.ખાંડ 5કી. મગદાલ 5કી. કપાસિયા તેલ 5લિટર. ગોળ 1 કી.ચા500 ગ્રામ. ધાણાજીરું 500 ગ્રામ. હળદળ 500 ગ્રામ.મરચું500ગ્રામ.રાય250ગ્રામ.આમ જરૂરિયાત અને ગરીબ પરિવાર ને આ રીતે ચામુંડા આશ્રમ મંદિર ના મહંત શ્રી દિલીપ બાપુ .ના દ્વારા મદદ કરવામાં આવી જે ખુબજ ઉમદા કાર્ય છે

રિપોર્ટર : પ્રવીણ વેગડા

Related posts

અમદાવાદમાં ૧૪૬૪ કન્ટેનર ખરીદવા માટે દરખાસ્ત મંજુર

aapnugujarat

ડાંગના પ્રાંત અધિકારીનો સપાટો : વઘઇ ખાતે આદિવાસીની જમીનમાં ગેરકાયદેસર કબ્જા કરનારા સામે જારી કરાઇ નોટીસ         

aapnugujarat

કિંમતી જમીન કૌભાડમા સંડોવાયેલ બે શખ્સોના આગોતરા જામીન મંજુર

editor

Leave a Comment

UA-96247877-1