Aapnu Gujarat
ગુજરાત

ઈન્કલાબ ઝિંદાબાદ ગ્રુપ દ્વારા કપડાનું વિતરણ કરાયું

ઈન્કલાબ ઝિંદાબાદ ગુજરાત ગ્રુપ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા નજરે પડી રહ્યું છે. જોકે વાત કરીએ ઈન્કલાબ ઝિંદાબાદ ગુજરાત ગ્રુપ ની તેના પ્રમુખ રમેશ ભાટી તેમજ બાપા સીતારામ ગ્રુપના અલકાઅમીન દ્વારા ગાંધીનગર ખાતે સમર્પણ મૂક બધિર શાળાની ૨૫થી વધુ દીકરીઓ માટે કુર્તી, ટોપ, કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

પાટડી તથા ધ્રાગધ્રાના રણ વિસ્તારમા વાવાઝોડાના લીધે 1800 અગરીયાઓનુ સ્થળાંતર

editor

ગુજરાત માહિતી આયોગમાં ખાલી જગ્યા ભરવા માટે રિટ

aapnugujarat

નરેશ પટેલ ને ભાજપમાં જોડવાના આ 10 મુખ્ય કારણથી સમજો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1