Aapnu Gujarat
ગુજરાત

ગાંભોઈ નજીક નેશનલ હાઇવે ૮ ઉપર અકસ્માત : એકનું મોત

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે ૮ ઉપર ગાંભોઇ પાસેના ગામડી ગામ નજીક રાજસ્થાન પાસિંગની કાર અચાનક પલટી મારતા કારમાં સવાર ત્રણ લોકોમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને બે ઇજાગ્રસ્તોને નાની-મોટી ઇજાઓ થતા બચાવ થયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ડીવાયએસપી વિશાલ રબારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલી આપી ટ્રાફિક હળવો કર્યો હતો ગાંભોઇ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

અમદાવાદ એરપોર્ટ પર ક્લાસ-2 ઓફિસર ગોલ્ડ સ્મગલિંગમાં ઝડપાયા

aapnugujarat

ધોળકા વિધાનસભા ચૂંટણીમાં અનિયમિતતા : રિટનિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝર્વર વિનિત બોહરા સામે કાર્યવાહી

aapnugujarat

આંતર રાજ્ય વાહન ચોરી કરતી ટોળકીને વડોદરા એલસીબી પોલીસે ઝડપી

editor

Leave a Comment

UA-96247877-1