Aapnu Gujarat
ગુજરાત

કંબોઈ નદીમાંથી બે રેતી ભરેલા ડમ્પર પકડાયા

બનાસકાંઠા જિલ્લામાં કુદરતી સંપત્તિની ભૂ માફિયાઓ દ્વારા ચોરી થતી હોવાથી ખાણ -ખનીજ અને ભૂસ્તર વિભાગ બનાસકાંઠા દ્વારા મંગળવારની સવારે કાંકરેજ તાલુકાની કંબોઈ બનાસ નદીમાં રેડ કરી ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગર સાદી રેતી ભરેલાં ડમ્પર (૧) નંબર GJ24V.6166 ૨૭.૩૩૫ મે.ટન.(૨) GJ08AU. 7576.. ૨૭ મે.ટન સાથે ઝડપી પાડયા હતા. આ કેસમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ખાણ -ખનીજ વિભાગ ગાંધીનગરની ટીમ ઉપર હિચકારો જે હુમલો કરવામાં આવેલ તેના કારણે તંત્ર સાબદુ બની જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર રેતી ચોરી થતી અટકાવવા તંત્ર સજાગ થઈ કાયદાના પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું છે.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

સુરત ગયેલા હાર્દિક પટેલ પર લોકોનો હુમલાનો પ્રયાસ થયો

aapnugujarat

અમદાવાદની એલ.જી.હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકીના અંડાશયથી ટ્યુમરની ગાંઠ કાઢી નવજીવન બક્ષ્યું

aapnugujarat

જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ખાસ નીતિને અમલી કરી દેવાઈ : પરબતભાઈ પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1