Aapnu Gujarat
ગુજરાત

મા વાઘેશ્વરીના દર્શનાર્થે ઉપડ્યો સોની પરિવારનો સંઘ

અમદાવાદનાં પાલડીમાં આવેલા સિગ્મા સ્પર્શમાં રહેતાં સોની ભાવેશકુમાર ચમનલાલ (માંડલિયા) દર વર્ષે તેમના પરિવારના સભ્યો સાથે મા વાધેશ્વરી માતાનો રથ લઈ ભાદરવી પૂનમે અમદાવાદથી માંડલ સ્થિત મા વાધેશ્વરી માતાના મંદિર પગપાળા જાય છે જેમાં પરિવારના ૧૨૫થી પણ વધારે સભ્યો હોય છે. આ પગપાળા સંઘમાં ૭૦ પુરુષો, ૪૫ સ્ત્રીઓ અને બાળકો સાથે કેટરિંગના માણસો સાથે મા વાધેશ્વરી માતાના દર્શને જતાં હોય છે. આ કાર્યક્રમની તૈયારી લગભગ બે મહિનાથી શરૂ કરવામાં આવતી હોય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૨૧ વર્ષથી સોની પરિવાર પગપાળા સંઘ લઈ માતાના દર્શનાર્થે જાય છે.

(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

अहमदाबाद-वडोदरा एक्सप्रेस हाईवे पर सड़क हादसे में एक परिवार के पांच लोगों की मौत

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાનાં જુદા જુદા ગામોના ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ખાતે એક જૈવીક ખાતર બનાવતી ફેક્ટરીમાં કામ કરવા ગયેલ અદિવાસી યુવાનો લોકડાઉન થતાં ત્યાં ફસાયા હતા

editor

અંકલેશ્વર ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટરશ્રી સંદિપ સાગલેના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1