Aapnu Gujarat
ગુજરાત

મેલબોર્નમાં ગુજરાતી યુવકની હત્યા

ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન શહેરમાં અમદાવાદનાં મૌલિન રાઠોડ નામનાં યુવાનની હત્યાથી ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. એક ડેટિંગ સાઈટ મારફત યુવતી સાથે થયેલાં સંપર્ક બાદ તેને મળવા માટે ગયો હતાં જ્યાં મૌલિન સોમવાર રાત્રે યુવતીનાં ઘરેથી ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો, ત્યારબાદ તેને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. યુવતીની ધરપકડ કરી લેવામાં આવી છે.
મૌલિનનાં પિતા હિરેનભાઈએ જણાવ્યું હતું કે, તે પાલડીની પુલકિત સ્કૂલમાં અભ્યાસ કરી સહજાનંદ કોલેજમાં બી.કોમ.કર્યું હતું. મૌલિન નવેમ્બરમાં ભારત આવવાનો હતો. હિરેનભાઈએ જણાવ્યું હતું કે, તે છોકરીને ઓળખતાં પણ નથી કે કોઈ દિવસ તેની સાથે વાતચીત થઈ નથી.

Related posts

જામળામાં સામાન્ય બોલાચાલી બાદ હિંસક અથડામણ

aapnugujarat

ટ્‌વીટર પર મોદીના ‘ચોકીદાર’ અભિયાન પર હાર્દિક પટેલનું ‘બેરોજગાર’ અભિયાન

aapnugujarat

ટીમના વિદેશપ્રવાસોમાં ચેતેશ્વર પૂજારા મહત્વની ભૂમિકા ભજવે છેઃ સૌરવ ગાંગુલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1