Aapnu Gujarat
ગુજરાત

મેઘાની ધમાકેદાર એન્ટ્રી : વેજલપુરમાં ૫ ઈંચ વરસાદ

અમદાવાદમાં શહેરમાં આજ સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. છોકરા-છોકરીઓ વરસાદની મજા માણવા માટે રસ્તા પર પહોંચી ગયા છે. આ ધમાકેદાર એન્ટ્રીથી શહેરનાં દરેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં પશ્ચિમ વિસ્તાર વેજલપુર, મકરબા, મણિનગર, બોપલ, સેટેલાઈ, જોધપુર, નારણપુરામાં સારો એવો વરસાદ પડ્યો છે. વેજલપુર વિસ્તારમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું શહેરનાં મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ ટિ્‌વટ કરી જણાવ્યું છએ.

Related posts

ઠંડીના પ્રમાણમાં ફરી આંશિક ઘટાડો નોંધાયો

aapnugujarat

હાર્દિક પટેલે ત્રિવેણી સંગમ ખાતે પિતાના અસ્થિ વિસર્જન કર્યા

editor

વરિષ્ઠ નાગરિકોને 31મી માર્ચ પહેલા રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન

editor

Leave a Comment

UA-96247877-1