Aapnu Gujarat
Uncategorized

વેરાવળ નજીકથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો : જિલ્લા એલ.સી.બી.ને મળેલી સફળતા

૯.૨૮ લાખની કિંમતની ૧૮૫૭૬ વિદેશી દારૂની બોટલ ભરેલ ટ્રક નં.જીજે૧૪ડબલ્યુ – ૧૫૮૫ વેરાવળમાં ઘુસાડવાનો હતો. પોલીસે ચાલક સહિત બે શખ્સોને ૨૪.૨૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂ નો જથ્થો કોને મંગાવ્યો હતો ? ક્યાંથી લાવતો હતો ? અન્ય રસ્તામાં ક્યાં ક્યાં સપ્લાય કરાયો ? આ તમામ હકીકત મેળવવા પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

उत्तर गुजरात और सौराष्ट्र के बाढ़ग्रस्त इलाकों में बिमारियां नहीं फैले इसके लिए तंत्र तैयार

aapnugujarat

ઘોઘા-દહેજ રો-રો ફેરીની સર્વિસને લંબાવવા તૈયારી

aapnugujarat

ગઢડા ગોપીનાથજી મંદિરની ભારે ડ્રામા વચ્ચે થયેલ ચૂંટણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1