Aapnu Gujarat
ગુજરાત

સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા જાગૃતિ અંતર્ગત રેલી નંદાસણ મુકામે યોજાઈ

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત ઓફ સાયન્સ સીટી ના સહયોગથી સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા કડી તાલુકાના નંદાસણ મુકામે તા 10/5/2023 ના રોજ સવારે 10 કલાકે ઉર્જા સંરક્ષણ અને જાગૃતિ ફેલાવવા અંતર્ગત રેલી નું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો હાજર રહેલા વિધાર્થીઓને વિના મૂલ્યે ટોપી જર્શી તેમજ ચોપડા વિતરણ કરવામાં આવ્યાં હતાં
આ કાર્યક્રમ માં મહેસાણા જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પરમાર સાહેબ કલોલ વણકર યુવા સમિતિ ના પ્રમુખ શ્રી નિલેશભાઈ આચાર્ય શ્રી મુકેશભાઈ પરમાર સામાજિક કાર્યકર કડી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ના પતિ શ્રી મનુભાઈ મકવાણા ભરતભાઈ રાઠોડ કલોલ મુળજીભાઈ એમ મકવાણા કાન્તીભાઈ એન મકવાણા ડાહ્યાભાઈ આર પરમાર સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા તેમજ બાળકો અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો

Related posts

કચ્છ પાસે ભારતીય ફિશિંગ બોટ ઉપર ફાયરીંગ

aapnugujarat

कच्छ में 4.1 तीव्रता का भूकंप

editor

૧૬ જુલાઇથી નર્મદા જિલ્‍લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો થનારો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1